એચઆઇવીના દર્દીઓએ શું ન કરવું જોઈએ?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

એચઆઇવી એક ખતરનાક વાયરસ છે જે આપણા શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિને નબળી પાડી દે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જો સમયસર સારવાર ન થાય તો આ બીમારી એડ્સમાં બદલાઈ શકે છે જે વધુ ગંભીર હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એચઆઈવીના દર્દીઓને સ્વસ્થ રહેવા માટે ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આવા સમયે ચાલો જાણીએ કે HIV ના દર્દીઓએ શું ન કરવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એચઆઇવીના દર્દીઓએ કાચું માંસ કાચા ઇંડા અથવા અધકચરું રાંધેલું ભોજન ન ખાવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ ઉપરાંત ફળો અને શાકભાજીને સાફ ધોયા વગર ખાવા ન જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ ઉપરાંત એચઆઈવીના દર્દીઓએ દારૂ કે સિગારેટનું સેવન ન કરવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એચઆઇવીના દર્દીઓએ સ્વચ્છ પાણી પીવું જોઈએ જેમ કે ફિલ્ટર કરેલું અથવા ઉકાળેલું પાણી સૌથી શ્રેષ્ઠ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એચઆઇવીના દર્દીઓએ ડોક્ટરની સલાહ વિના દવાઓ ન લેવી જોઈએ આ ખતરનાક હોઈ શકે છે