ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે



તેનું સેવન કરવાથી ત્વચા (સ્કિન) સારી થાય છે



પાચનમાં સુધારો થાય છે



શરીરને આંતરિક મજબૂતી મળે છે



તેમાં રહેલા વિટામિન E અને K હાડકાં અને ત્વચાને પોષણ આપે છે



પરંતુ શું તમે જાણો છો કે ઘીને અંગ્રીજીમાં શું કહેવાય



ઘીનું અંગ્રેજી નામ Clarified Butter છે



ડોક્ટરો દૈનિક ઓછી માત્રામાં ઘી લેવા સલાહ આપે છે



પરંતુ કેટલીક પાચન સમસ્યાઓમાં તેનું સેવન ટાળવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો