શું છે ગટ હેલ્થ શું છે



ગટ હેલ્થ એટલે કે આંતરડાની હેલ્થ



પાચન પ્રતિરક્ષા પ્રણાલી માટે મુખ્ય છે



આંતરડામાં અરબો બેક્ટેરિયા હોય છે



જેને ગટ માઇક્રોબાયોમ કહેવાય છે



ગટ માઇક્રોબાયોમને સ્વસ્થ રાખે છે



અસંતુલિત ગટ માઇક્રોબાયોમથી પેટની સમસ્યા



ડિપ્રેશન, ઓટોઇમ્યુનની બીમારી થઇ શકે છે.



ગટ હેલ્થ સારી રાખવા ડાયટનો મુખ્ય રોલ



સાત્વિક ભોજન ગટ હેલ્ધને સુધારે છે.