બાળકોમાં થતી બીમારી મ્યોપિયા શું છે, જાણો લક્ષણો



આપના બાળકને મોબાઇલની આદત છે



બાળકનો સ્ક્રિન ટાઇમ વધુ છે



વધુ સ્ક્રિન કોન્ટેક આ બીમારીનું કારણ



મ્યોપિયા શું છે જાણો લક્ષણો



સ્ક્રિન કોન્ટેકટ વધવાથી આબીમારીથાય છે



વારંવાર આંખો મીંચવી,



દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે ન દેખાવી



માથામાં દુખાવો થવો,



આંખોમાં પાણી આવવું



વર્ગખંડમાં બ્લેક બોર્ડ પર ન દેખાવું



પુસ્તકોના અક્ષરો સ્પષ્ટ ન દેખાવા