શું છે 12- 3 -30નો વર્કઆઉટ



એ ટ્રેડમીલ વર્કઆઉટ છે



જ્યારે તમે ટ્રેડમિલ પર વર્કઆઉટ કરો



સ્પીડ 3 અને 12 ઈનલાઈન્સ હોવી જોઈએ



સમય 30 મિનિટનો હોવો જોઇએ



આ વર્કઆઉટ ખૂબ જ પાવરફુલ છે



જે લગભગ 250 કેલરી બર્ન કરી શકે છે



આ વર્કઆઉટ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.



વેઇટ લોસ માટે પણ કારગર છે