દરેક લોકો દિવસની શરુઆત ચા સાથે કરે છે



લોકો ગ્રીન ટી પણ ખૂબ જ પીવે છે



લોકોને ચા પીવાનો યોગ્ય સમયની ખબર નથી હોતી



લોકો ચા પીવાનો યોગ્ય સમય જાણતા નથી



સવારે ઉઠતાની સાથે જ ગરમ ચા પીવે છે



ખાલી પેટ ચા પીવી નુકસાનકારક સાબિત થઈ શકે



આ કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે



ચા પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ઉઠ્યાના બે કલાક પછી છે



ચા પીતા પહેલા કંઈક ખાવાનું ચોક્કસ રાખો



કેટલાક લોકો રાત્રે ચા પીવે છે આને પણ ખોટો સમય માનવામાં આવે છે