સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

પોષકતત્વોથી ભરપૂર સફરજન શરીરમાં ઘણા લાભ પહોંચાડે છે

સફરજનમાં ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ હોય છે

સવારે ખાલી પેટ સફરજન પાચન માટે ખૂબ જ સારુ

સફરજન શરીરને અંદરથી એનર્જી આપે છે

સવારે સફરજન ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે

જમ્યા પછી સફરજન ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે

રાત્રે પણ સફરજન ખાવાનું ટાળવું જોઈએ

સફરજન ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ સવારે નાસ્તામાં

(અહીં આપેલી માહિતી માત્ર જાણકારી અમલ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો)