માઈગ્રેનના દુખાવાનો ચોક્કસ ઈલાજ શું છે?



દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું



પ્રાણાયામથી પણ માઇગ્રેનથી રાહત મળે છે



અનુલોમ-વિલોમ અને ધ્યાન કરવું



કોફની મર્યાદિત માત્ર રાહત આપશે



જો કે કેફિનનું વધુ સેવન નુકસાન કરશે



દિવસ દરમિયાન પુરતુ પાણી પીવો



મસાલેદાર ખોરાક માઇગ્રેન વધારી શકે છે.



ચોકલેટ, ચીઝ, પેકેજ્ડ ફૂડને અવોઇડ કરો