સફરજનના સેવનના ગજબ ફાયદા



રોજ એક સફરજન અવશ્ય ખાવું જોઇએ



સફરજનથી હૃદયરોગનું જોખમથી ઘટે છે.



બ્લડપ્રેશરને પણ નિયંત્રિત રાખે છે એપલ



સફરજન ફાઇબરથી ભરપૂર છે.



એપલ વિટામિન સીથી ભરપૂર છે



એપ્પલ વજનને નિયંત્રિત કરવામાં કારગર છે.



સફરજન ઇમ્યુનિટી બૂસ્ટર છે



એપલમાં ફ્લેવોનોઇડ ક્વેરસેટિન હોય છે



જે શરીરમાંથી સોજાને ઓછો કરે છે.