પનીર કે તોફૂ હેલ્ધી વિકલ્પ શું છે?

પનીર કે તોફૂ બંને પ્રોટીનથી ભરપૂર છે

બંનેના પોષણ મૂલ્યમાં અંતર છે

પીનર દૂધમાંથી બને છે

જે કેલ્શિયમ વિટામિન ડીનો સોર્સ છે

ટોફૂ સોયાબીનમાંથી તૈયાર થાય છે

તેમાં આયરન અને મેગ્નેશિયમ વધુ છે

Published by: gujarati.abplive.com

પનીરમાં વસા કેલેરી વધુ હોય છે

વધુ ખાવાથી વજન વધી શકે છે

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે તોફૂ ઉત્તમ છે

ટોફૂ લેક્ટોઝ ઇંટોલરેન્સ માટે ઉપયુક્ત છે