મોનસૂનનું ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ ક્યું છે?

મોનસૂનનું ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ ક્યું છે?

મોનસૂનનું ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ ક્યું છે?

ચોમાસામાં અનેક બીમારી વધે છે

પ્રોટીનથી ભરપુર કઠોળનું કરો સેવન

જે ઇમ્યુનિટીને વધારે છે

ગ્રીન વેજિટેબલનું કરો સેવન

વિટામિન સીથી ભરપુર ખાટા ફળો લો

આદુ – હળદરની ચા ગુણકારી છે

જે શરદી ખાંસીથી બચાવ કરે છે

લસણમાં એન્ટીવાયરલ તત્વ છે

લસણ એન્ટી બેકેટેરિયલ તત્વો છે

નટસનું સેવન ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે

હર્બલ ચાનું સેવન પણ ગુણકારી છે

તુલસી- જિંજર ટી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે