હાર્ટ એટેક બાદ કેટલા સમય બાદ કેવી કરી શકાય એક્સરસાઇઝ?

Published by: abpasmita.in

હાર્ટ અટેક બાદ કસરત શરૂ કરવાનો સમય દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે.

Published by: abpasmita.in

કસરત શરૂ કરતા પહેલાં કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.

Published by: abpasmita.in

સામાન્ય રીતે શરૂઆત હળવી શારીરિક પ્રવૃત્તિ અને ટૂંકી વોકથી કરવામાં આવે છે.

Published by: abpasmita.in

શરૂઆતમાં ધીમે ચાલવું અને સમય-અંતર ધીમે ધીમે વધારવું યોગ્ય રહે છે

Published by: abpasmita.in

કેટલાક દર્દીઓમાં 4થી 6 અઠવાડિયામાં હળવી કસરતની છૂટ આપે છે

Published by: abpasmita.in

જોકે, હાર્ટ અટેકની ગંભીરતા અને અન્ય બીમારીઓ પ્રમાણે આ સમયગાળો બદલાઈ શકે છે.

Published by: abpasmita.in

કાર્ડિયાક રિહેબિલિટેશન સુરક્ષિત રીતે કસરત શરૂ કરવામાં મદદ કરી શકે છે

Published by: abpasmita.in

શરૂઆતમાં વોકિંગ જેવી એરોબિક એક્સરસાઇઝને પ્રાધાન્ય આપી શકાય છે.

Published by: abpasmita.in

ભારે વજન ઉઠાવવું અથવા વધુ મહેનતવાળી કસરત ડૉક્ટરની મંજૂરી વિના ન કરવી

Published by: abpasmita.in

છાતીમાં દુખાવો, અસામાન્ય શ્વાસ લેવામાં તકલીફ થાય તો કસરત રોકીને તબીબી સલાહ લેવી.

Published by: abpasmita.in