મીઠું એક ખનીજ છે જે સોડિયમ ક્લોઈરાડથી બને છે

Published by: gujarati.abplive.com

મીઠાનો સૌથી વધુ ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે

Published by: gujarati.abplive.com

મીઠું હંમેશા ઓછી માત્રામાં ખાવું જોઈએ, કારણ કે તેના વધુ પડતા સેવનથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

મીઠાના વધુ સેવનથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ વધી શકે છે

Published by: gujarati.abplive.com

વધારે મીઠું ખાવાથી કિડની પર દબાણ વધે છે, જેનાથી તેની કામ કરવાની ક્ષમતા બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા સોડિયમ લેવાથી શરીરમાં પાણી જમા થવા લાગે છે, જેના કારણે શરીરના વિવિધ ભાગોમાં સોજા આવી શકે છે.

Published by: gujarati.abplive.com

મીઠામાં રહેલું સોડિયમ શરીરના પાણીને શોષી લે છે, જે લોહીના પ્રમાણને વધારવામાં મદદ કરે છે, પણ વધુ માત્રામાં તે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

હાઈ સોડિયમ ડાયેટ લેવાથી પેટના કેન્સરનું જોખમ પણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

મીઠાની સાચી માત્રા શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવા અને ચેતાતંત્રને સક્રિય રાખવા માટે જરૂરી છે, પરંતુ તેની અતિશયતા નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com