પ્રેગ્નન્ટ મહિલાએ કોરોનાથી બચવા શું કરવું?



પ્રેગ્નન્ટ મહિલાઓ માટે વાયરસ ખતરનાક



બચવા માટે કેટલીક ટિપ્સને અનુસરો



ભીડભાડ વાળી જગ્યા જવાનું ટાળો



હાઇજિનનોનો ખ્યાલ રાખો



સેનેટાઇઝરનો ઉપયોગ કરો



શરદી ઉધરસના દર્દીથી દૂર રહો



જો શરદી થાય તો તરત ડોક્ટરની સલાહ લો



વિટામિન સી યુક્ત ફૂડને ડાયટમાં કરો સામેલ



ઇમ્યુનિટીને બૂસ્ટ કરતા ફૂડનું કરો સેવન