મેદસ્વી બાળક માટે કેવું હોવું જોઈએ ડાયટ પ્લાન?

Published by: gujarati.abplive.com

રોજ તાજા ફળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો.

Published by: gujarati.abplive.com

જંક ફૂડ અને ખાંડવાળા પીણાં ઓછાં આપો.

Published by: gujarati.abplive.com

પ્રોટીનયુક્ત ખોરાકને રોજિંદા ભોજનમાં સામેલ કરો.

Published by: gujarati.abplive.com

આખા અનાજ અને ફાઇબરયુક્ત ખોરાક પસંદ કરો.

Published by: gujarati.abplive.com

સમયસર નાસ્તો, બપોરનું અને રાત્રિભોજન કરાવો.

Published by: gujarati.abplive.com

બાળકને પૂરતું પાણી પીવાની ટેવ પાડો

Published by: gujarati.abplive.com

દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરાવો.

Published by: gujarati.abplive.com

દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરાવો.

Published by: gujarati.abplive.com

બાળરોગ નિષ્ણાત અથવા ડાયેટિશિયનની સલાહ લો.

Published by: gujarati.abplive.com

સ્ક્રીન ટાઇમ મર્યાદિત રાખો અને પૂરતી ઊંઘ અપાવો.

Published by: gujarati.abplive.com