ગર્ભાવસ્થામાં સૌથી વધુ ધ્યાન ખાનપાનનું રાખવાનું હોય છે

Published by: gujarati.abplive.com

જો ખાનપાન યોગ્ય ન હોય તો તેની સીધી અસર બાળક પર પડે છે

Published by: gujarati.abplive.com

આ સમય દરમિયાન ખોરાકમાં પોષક તત્વોથી ભરપૂર આહાર સામેલ કરવો જોઈએ

Published by: gujarati.abplive.com

કારણ કે ખોટી ખાનપાનની સીધી અસર બાળક અને મા બન્નેના સ્વાસ્થ્ય પર પડે છે.

Published by: gujarati.abplive.com

કાચા પપૈયામાં 'લેટેક્સ' નામનું તત્વ હોય છે, જે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ગર્ભપાતનું જોખમ વધારી શકે છે

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા દરમિયાન દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ. તેની પ્રકૃતિ ગરમ હોય છે, જે ગર્ભ માટે હાનિકારક સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ચાઈનીઝ ફૂડમાં 'મોનો સોડિયમ ગ્લુટામેટ' હોય છે. તેના સેવનથી જન્મ પછી બાળકમાં કોઈ શારીરિક ખામી જોવા મળી શકે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા દરમિયાન અનાનસ ખાવું પણ હાનિકારક હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન અને દારૂનું સેવન બિલકુલ ન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com