મોટા ભાગના ઘરોમાં સવારની શરુઆત ચાથી થાય છે

તેમ છતા કેટલીક વસ્તુઓ ચા સાથે ન ખાવી જોઈએ

ચા સાથે ખાટા ફળોનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે

ચામાં રહેલા કેટલાક ઘટકો આયર્નના શોષણને ઘટાડી શકે છે.

આયર્ન સપ્લિમેન્ટ સાથે ચા ન લેવી, કારણ કે શોષણ પર અસર થઈ શકે છે.

પકોડા, ભજિયા જેવી તળેલી વસ્તુઓ સાથે વારંવાર ચા પીવાથી પાચન પર ભાર પડી શકે છે.

ચા સાથે વધુ મસાલેદાર ખોરાક પેટમાં બળતરા અને ગેસ વધારી શકે છે.

ચા સાથે બિસ્કિટ, કેક અને વધુ મીઠાઈ લેવાથી ખાંડનું પ્રમાણ વધી શકે છે.

કેટલાક લોકોને ચા સાથે સલાડ લેવાથી પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો