હાર્ટ એટેક પછી શું કરવું



હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે



હાર્ટ અટેક બાદ પણ ધ્યાન રાખવું જરૂરી છે



1. હાર્ટ એટેક પછી ખોરાકની સાથે દવાઓ લેતા રહો.



2. દરરોજ ઓછામાં ઓછું એક કલાક ચાલો.



3. તમારી જાતને તણાવમુક્ત બનાવો.



4. દરરોજ ધ્યાન કરો.



5. દારૂ અને સિગારેટ તરત જ છોડી દો.