હોળીના રંગોથી રમ્યાં બાદ સ્કિન કેર માટે શું કરશો

Published by: gujarati.abplive.com

પહેલા સૂકા કપડાથી રંગ હળવેથી સાફ કરો.

Published by: gujarati.abplive.com

પછી હૂંફાળા પાણીથી ચહેરો અને શરીર ધોવો.

Published by: gujarati.abplive.com

માઇલ્ડ ફેસવોશ અથવા બેબી શેમ્પૂનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

સ્નાન બાદ નાળિયેર તેલ, બદામ તેલ અથવા ઓલિવ ઓઇલ લગાવો

Published by: gujarati.abplive.com

મોઈશ્ચરાઈઝિંગ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કલરથી સ્કિન ડ્રાય થઇ જાય છે

Published by: gujarati.abplive.com

સ્નાન કર્યાં બાદ વારંવાર મોશ્ચરાઇઝ કે તેલ લગાવો

Published by: gujarati.abplive.com

કૂલ ઇફેક્ટ માટેએલોવેરા લગાવી શકો છો

Published by: gujarati.abplive.com

સન પ્રોટેક્શન રાખો

Published by: gujarati.abplive.com

એલર્જી અથવા ઇરિટેશન થાય તો

Published by: gujarati.abplive.com

ગંભીર સમસ્યા હોય તો ત્વચા નિષ્ણાત (ડર્મેટોલોજિસ્ટ)નો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com