શું મલાઇવાળુ દૂધ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે?

Published by: gujarati.abplive.com

હા ફુલ ક્રિમ દૂધ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે?

Published by: gujarati.abplive.com

મલાઇવાળા દૂધમાં સેચ્યુરેટેડ ફેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે

Published by: gujarati.abplive.com

જે બેડ કોલેસ્ટ્રોલને બનવાની પ્રક્રિયામાં વેગ આપે છે,

Published by: gujarati.abplive.com

જે ધમનીઓમાં જમા થઈ શકે છે

Published by: gujarati.abplive.com

મલાઇવાળા દૂધમાં કેલરી વધુ હોય છે

Published by: gujarati.abplive.com

જે ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

આ લોકોએ ટાળવું જોઇએ ક્રિમ વાળું દૂધ

Published by: gujarati.abplive.com

જેમને પહેલેથી જ હાઈ કોલેસ્ટ્રોલ કે હૃદયની બીમારી છે.

Published by: gujarati.abplive.com

જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

જેમની જીવનશૈલી બેઠાડુ છે.તેને ક્રિમવાળું દૂધ ન પીવું જોઇએ

Published by: gujarati.abplive.com

એથ્લેટ્સ અથવા જે લોકો ભારે શારીરિક શ્રમ કરે છે. તે પી શકે છે

Published by: gujarati.abplive.com