હેડકી આવવી એ ખૂબ જ સામાન્ય બાબત છે

Published by: gujarati.abplive.com

રંતુ જો તે સતત આવતી રહે તો તેને રોકવા માટે કેટલાક સરળ ઉપાયો અજમાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

હેડકી રોકવા માટે ધીમે-ધીમે ઠંડુ પાણી પીવો

Published by: gujarati.abplive.com

ઊંડો શ્વાસ લો અને તેને 10-15 સેકન્ડ માટે રોકી રાખો, આ પ્રક્રિયાને રિપીટ કરો

Published by: gujarati.abplive.com

એક ચમચી મધ અથવા ખાંડ મોઢામાં મૂકીને ગળી જાવ, તેનાથી હેડકીમાં રાહત મળે છે

Published by: gujarati.abplive.com

હેડકી રોકવા માટે લીંબુ પણ ખૂબ જ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

હેડકી રોકવા માટે ઘૂંટણને છાતી સાથે અડાડીને બેસો

Published by: gujarati.abplive.com

આ પોઝિશનમાં બેસવાથી ડાયફ્રામ રિલેક્સ થાય છે અને હેડકી બંધ થાય છે.

Published by: gujarati.abplive.com

જો હેડકી 48 કલાક કરતા પણ વધુ સમય સુધી ચાલતી હોય, સાથે જ છાતીમાં દુખાવો થતો તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com