થાઇરોઇડને કંટ્રોલમાં રાખવા માટે યોગ્ય આહાર અને દિનચર્યા ખૂબ જ જરૂરી છે.

આયોડિનયુક્ત આહાર જેમ કે આયોડિન યુક્ત મીઠું અને ડેરી પ્રોડક્ટ્સ લો

વિટામિન D અને સેલેનિયમ માટે ઈંડા, બદામ અને અખરોટ ડાયેટમાં સામેલ કરો

સૂરજમુખીના બીજ અને તલ જેવા સીડ્સ થાઇરોઇડ ગ્લેન્ડ માટે ફાયદાકારક છે.

ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી, તાજા ફળો અને દાળનું સેવન કરો

કોબીજ, ફ્લાવર અને બ્રોકોલી જેવા ગોઇટ્રોજેનિક ખોરાક વધુ ન ખાઓ

સોયાબીન અને સોયા પ્રોડક્ટ્સ થાઇરોઇડ હોર્મોનના શોષણમાં અડચણ ઊભી કરે છે

ચા, કોફી અને દારૂનું સેવન થાઇરોઇડના દર્દીઓ માટે હાનિકારક છે

પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ અને વધુ પડતી સાકર ખાવાનું ટાળો

નિયમિત કસરત કરો અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ સમયસર લો.