શ્રાવણના ઉપવાસમાં આ ફૂડ ખાશો, વજન નહીં વધે

Published by: gujarati.abplive.com

સામા ચોખા પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

મખાણા હળવા અને પૌષ્ટિક સ્નેક્સનો સારો વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

દહીંનું સેવન કરવાથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે

Published by: gujarati.abplive.com

ફળોમાં સફરજન, પપૈયું અને જામફળ લઈ શકો છો.

Published by: gujarati.abplive.com

મગફળી ખાઓ, પરંતુ તેનું પ્રમાણ વધારે ન રાખો.

Published by: gujarati.abplive.com

નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ઉપવાસમાં તળેલી વસ્તુઓને બદલે બાફેલી વસ્તુઓ પસંદ કરો

Published by: gujarati.abplive.com

સાબુદાણા ખીચડી અવોઇડ કરો કાર્બ્સથી ભરૂપર છે જે વજન વધારે છે

Published by: gujarati.abplive.com