સવારે વર્કઆઉટ કરતા પહેલા શું ખાવું જોઇએ



ક્યારેય સાવ ખાલી પેટ જિમ ન કરો



ભૂખ્યા જિમથી નસોમાં ખેંચાણ આવે છે



જિમ પહેલા પ્રોટીનયુક્ત ફૂડ લઇ શકાય



એકસેસાઇઝ પહેલા દલિયાનું સેવન ઉત્તમ છે



દલિયા પ્રોટીન ફાઇબરનો સારો સોર્સ છે



ઓટ્સ પ્રોટીનનો સારો સોર્સ છે



આ સિવાય બનાના સ્મૂધ લઇ શકાય



આપ સવારે એપ્પલ શેક પણ લઇ શકો છો