વર્કઆઉટ કરતા પહેલા શું ખાવું જોઇએ



સાવ ખાલી પેટ જિમ ન જવું જોઇએ



ખાલી પેટ વજન ઉઠાવાથી નસે ખેંચાઇ છે



સવારે વર્ક આઉટ પહેલા આ ફૂડનું કરો સેવન



કાર્બ્સ અને પ્રોટીનયુક્ત ફૂડનું સેવન કરો



દલિયા ફાઇબર પ્રોટીનનો સારો સોર્સ છે



જિમ પહેલા ઓટ્સ પણ ખાઇ શકો છો



બનાના સ્મૂધીનું પણ કરી શકો છો સેવન



જે પોટેશિયમ, આયરન પ્રોટીનનો સોર્સ છે



બદામ,કાજુ,પમ્પકીન સીડસ શેક પી શકો છો