લો બ્લડ પ્રેશરમાં શું ખાવું જોઇએ



લો બ્લડ પ્રેશર શું છે



જ્યારે રક્તચાપ 90-60mm hgથી ઓછું હોય



તેને લો બ્લડ પ્રેશરની સમસ્યા કહેવાય



આવી સ્થિતિમાં ચક્કર આવે છે



લો બીપીમાં દષ્ટી ક્ષમતા પણ ઓછી થઇ જાય છે



લો બીપીમાં નમકનું સેવન કરી શકાય



નમકમાં સોડિયમ હોય છે તે બીપી વધારે છે



ડિહાઇડ્રેશનથી બચો પર્યાંપ્ત પાણી પીવો



આદુ રક્તસંચાર વધી બીપી નોર્મલ કરે છે



તુલીસમાં પોટેશિયમ,મેગેનેશિયમ વિટામીન c છે



કોફીનું સેવન પણ લો બીપીમાં કરી શકાય



બદામ દૂધ પણ આ સમસ્યામાં કારગર છે