સ્ટ્રોબેરીનું નિયમિત સેવન કરશો તો શું થશે



આ ફળોના સેવનથી 35ની ઉંમરમાં 25 જેવા દેખાશો



વધતી ઉંમરની અસરને ઓછી કરે છે આ ફળો



ડાયટમાં એન્ટી એજિંગ ફળોને કરો સામેલ



સ્ટ્રોબેરીમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ છે



સ્ટ્રોબેરી કોલેજનને વધારવાનું કરે છે કામ



બ્લૂબેરીનું સેવન ત્વચાને યંગ રાખશે



બેરીઝમાં વિટામિન સી અને ઇ છે



જે સ્કિનને એવરયંગ રાખે છે.