લોકો પોતાની સુંદરતાનું ખુબ ધ્યાન રાખે છે. આ સુંદરતામાં દાંતની સ્માઈલ પણ મહત્વની છે



દાંતની સુંદર સ્માઈલ માટે દાંતનું સ્વસ્થ હોવું જરુરી છે



સ્વસ્થ દાંત માટે રોજ બ્રશ કરવું જરુરી છે



જો સતત 4 દિવસ બ્રશ કરવામાં ન આવે તો શું થાય



સતત 4 દિવસ બ્રશ ન કરવાથી દાંત પર પ્લાક જમા થવા લાગે છે અને દાંત પીળા પડી જાય છે



પ્લાકથી મોઢામાં દુર્ગધ આવવા લાગે છે



જે બાદ પેઢામાંથી લોહી પણ આવવા લાગે છે



પ્લાકના કારણે દાંતમાં સડો પણ થવા લાગે છે



તેથી સારા ઓરલ હેલ્થ માટે રોજ બ્રશ કરવું જરુરી છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો