કેરી ખાધા પછી પાણી પીશો તો શું થશે



કેરીને ફળોનો રાજા કહેવાય છે



કેરીની તાસીર ગરમ હોય છે



આ ફળના સેવન બાદ પાણી ન પીશો



કેરી ખાધા બાદ પાણી પીવાથી થશે નુકસાન



અપચ પેટમાં દુખાવો જલન થઇ શકે છે



એસિડિટીની સમસ્યા પણ થઇ શકે છે



કેરી બાદ પાણી પીવાથી ઉલ્ટી થઇ શકે છે.



બ્લોટિંગની સમસ્યા પણ થઇ શકે છે