પોષકતત્વોથી ભરપૂર દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે સારું

પરંતુ ક્યારેય ભૂખ્યા પેટે દૂધનું સેવન કરવું જોઈએ નહીં

ભૂખ્યા પેટે દૂધ પીવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે

ખાલી પેટ દૂધ પીવાથી પાચનતંત્રને અસર થાય છે

ખાલી પેટે દૂધ પીવાથી પેટની સમસ્યાઓમાં વધારો થાય છે

એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે

ખાલી પેટ દૂધ પીવાથી કફની સમસ્યામાં વધારો થાય છે

યોગ્ય સમયે દૂધનું સેવન ન કરો તો નુકસાન થઈ શકે છે

પાચનની સમસ્યા હોય તો રાત્રે દૂધ પીવાનું ટાળો

રાત્રે સૂતા સમયે 1 કલાક પહેલા દૂધ પીવું જોઈએ