ઈંડાને બાળકો માટે સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે તે પ્રોટીન, વિટામિન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે.