ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભધારણ કરવાથી લઈને બાળકની ડિલિવરી સુધી મહિલાના શરીરમાં અનેક પ્રકારના શારીરિક ફેરફારો થતા હોય છે.

Published by: gujarati.abplive.com

બાળકના યોગ્ય વિકાસ માટે સગર્ભા મહિલાએ પોતાનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે

Published by: gujarati.abplive.com

મોટાભાગના મિસકેરેજ એટલે થતા હોય છે કારણ કે કોઈ કારણોસર બાળકના વિકાસની પ્રક્રિયા અટકી જતી હોય છે.

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કેવી સંજોગોમાં વધારે મિસકેરેજની ઘટના બને છે

Published by: gujarati.abplive.com

પ્રેગ્નન્સીના પ્રથમ ત્રણ મહિનામાં મિસકેરેજ થવાનું જોખમ સૌથી વધુ રહેલું છે.

Published by: gujarati.abplive.com

પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં શરીરમાં થતું હોર્મોનલ અસંતુલન પણ ગર્ભપાતનું એક મુખ્ય કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

જો સગર્ભા મહિલાને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર ઇન્ફેક્શનહોય, તો તે મિસકેરેજનું મોટું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

આ તમામ પરિબળો બાળકની વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા પર સીધી અસર કરે છે, જે ગર્ભપાત તરફ દોરી જાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com