રાત્રે કે સવારે, ક્યાં સમયે દૂધ પીવું ફાયદાકારક



ડોકટરોના મતે, સવારે દૂધ પીવું ફાયદાકારક



રાત્રે દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે



જો શરીરમાં ગેસની સમસ્યા થાય છે



તો રાત્રે દૂધ પીવાનું ટાળો



ગેસની સમસ્યા હોય તો સવારે પીવો



સવારે પીવાથી પાચન સારી રીતે થાય છે



પાંચ વર્ષથી નાની વ્યક્તિએ સવારે દૂધ પીવું



દૂધ પીવાના અનેક ફાયદા છે



દૂધ આપણા આહારનો આવશ્યક ભાગ છે,



ન પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે.



હાડકાંની મજબૂતી માટે દૂધનું સેવન જરૂરી છે.