દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે



દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ ભરપૂર હોય છે



નિષ્ણાતોના મતે રોજ એક વાટકી દહીં ખાવાથી ઘણી બીમારીથી બચી શકાય છે



ઘણા લોકો દહીં કયા સમયે ખાવું તેને લઈને મુંજવણમાં હોય છે



તો આવો જાણીએ કે દહીં કયા સમયે ન ખાવું જોઈએ



રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ



રાત્રે દહીં ખાવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે



તેમા ફેટ અને પ્રોટીન હોવાથી રાત્રે પચવામાં તકલીફ પડે છે



દહીં ખાવાનો યોગ્ય સમય સવારે અને રાત્રીનો છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો