આપણા શરીર માટે ઘણા મેક્રોન્યુટ્રિઅન્ટ્સ જરૂરી છે, જેમાંથી એક પ્રોટીન છે.



પ્રોટીન ઘણા બધા એમિનો એસિડથી બનેલું હોય છે જે શરીરમાં બિલ્ડીંગ બ્લોક્સ તરીકે કામ કરે છે.



જો તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોવ તો તમારા ડાયટમાં પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ છે.



મોટાભાગના લોકો પ્રોટીન સપ્લિમેન્ટ્સનો આશરો લે છે.



વર્કઆઉટ પહેલાં કે પછી પ્રોટીન શેક પીવાનો યોગ્ય સમય કયો છે?



હેવી વર્કઆઉટ કરનારા લોકો માટે પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ છે



તેમને સામાન્ય લોકો કરતાં દરરોજ વધુ પ્રોટીન લેવાની જરૂર હોય છે.



સ્વાસ્થ્ય નિષ્ણાતો મતે વર્કઆઉટ કરતા પહેલા કે પછી પ્રોટીન શેર લેવાથી કોઇ ફેર પડતો નથી



ટ્રેનરની સલાહ મુજબ ડાયટમાં પ્રોટીન વધારવાની પદ્ધતિ એકદમ ખોટી છે.



પ્રોટીનનું સેવન વધારતા પહેલા, ડૉક્ટરની સલાહ જરૂરી છે



કારણ કે જ્યારે પણ ડૉક્ટર કોઈ વ્યક્તિના પ્રોટીનની માત્રા વધારે છે, ત્યારે તે પહેલાં તેઓ કેટલાક ખાસ ટેસ્ટ કરાવે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો