પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ

પાલકમાં ઓક્સાલેટ વધુ હોય છે જે પથરી કરી શકે છે

જેમને પથરીની બીમારી છે તેમણે પાલક ન ખાવી જોઈએ

સાંધાનો દુખાવો હોય તેમણે પણ પાલકનું સેવન ન કરવું

પાલકમાં પ્યુરિન અને ઓક્સાલિક એસિડ હોય છે જે દુખાવામાં વધારો કરી શકે

જો તમને પાલકથી એલર્જી છે તો તેનું સેવન ન કરો

પાચનની સમસ્યા હોય તો પાલક ન ખાવી જોઈએ

લોહી પાતળુ કરવાની દવા લેતા હોય તો પાલક તમારા માટે હાનિકારક

(આ માત્ર માહિતી છે,કોઈપણ અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)