કઇ લોટની રોટલી વેઇટ લોસમાં કરે છે?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વજન ઘટાડવા માટે રોટલીનો લોટ પસંદ કરવો મહત્વપૂર્ણ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રાગીનો લોટ ફાઇબરથી ભરપૂર છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બાજરીની રોટલી પણ વેઇટ લોસ ડાયટમાં સામેલ કરી શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જુવારનો લોટ પચવામાં હળવો અને ફાઇબરનો સારો સ્ત્રોત છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મલ્ટિગ્રેન લોટની રોટલી પણ એક સારો વિકલ્પ બની શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચણાના લોટને ઘઉંના લોટ સાથે મિક્સ કરીને રોટલી બનાવી શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફાઇબરવાળી રોટલી વારંવાર ભૂખ લાગતી અટકાવવામાં મદદ કરી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જુવાર બજારી મકાઇ કે રાગી બેસ્ટ ઓપ્શન છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ