અખરોટ કોને ન ખાવા જોઈએ?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

અખરોટ એક સુપરફૂડ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

તેમાં ઓમેગા-3, એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામિન મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

અખરોટ ખાવું સ્વસ્થ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે અખરોટ ખાવું સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એવામાં ચાલો જાણીએ કે કોને અખરોટ ન ખાવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

અસ્થમાના દર્દીઓએ અખરોટ ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી એલર્જી વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જેમનું વજન વધારે છે, તેમણે અખરોટ ન ખાવા જોઈએ કારણ કે તેમાં વધુ કેલરી હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ડાયેરિયા હોય ત્યારે અખરોટ ખાવાથી તકલીફ વધુ વધી શકે છે, આવી સમસ્યામાં પણ અખરોટ ન ખાવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જો તમને પાચનમાં તકલીફ, ગેસ અથવા અપચો થાય છે તો અખરોટ ન ખાવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

અલ્સરના દર્દીઓએ પણ અખરોટ ન ખાવા જોઈએ, તેનાથી પેટમાં બળતરા વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

હાઈ બ્લડ પ્રેશરવાળા લોકોને પણ અખરોટ ન ખાવા જોઈએ કારણ કે તે હાર્ટ બીટ વધારી શકે છે