દહીંનું સેવન કરવું સૌને પસંદ આવે છે



દહીં સ્વાદની સાથે સાથે હેલ્થ માટે પણ ખુબ લાભકારી છે



પરંતુ શું તમે જાણો છો કે દહીં સાથે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ



અડદની દાળ દહીં સાથે ન ખાવી જોઈએ



દહીં અને નોન-વેજ (માસાહાર)નું મિશ્રણ આયુર્વેદમાં ઝેરી માનવામાં આવે છે



માછલી સાથે દહીં ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે



દહીં અને ખાટા ફળો એક સાથે ન ખાવા જોઈએ



દહીં સાથે ઈંડા પણ ન ખાવા જોઈએ



કાકડી અને ડૂંગળીનું દહીં સાથે ન ખાવી જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો