આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યા સામાન્ય છે



ફેટી લીવરની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે



લીવરની કોઈ સમસ્યા હોય તો કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ



ફેટી લીવરમાં લીવરની આસપાસ ફેટ જમા થવા લાગે છે



ફેટી લીવરમાં વધુ મીઠાવાળા ખોરાક ખાવાથી બચવું જોઈએ



ભાતનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ



લીવરની કોઈપણ સમસ્યા હોય તો દારુનું સેવન ન કરો



કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના સેવનથી પણ બચો



ફેટી લીવરની સમસ્યામાં પેકેટમાં આવતા ફૂડ ખાવાથી બચવું જોઈએ



ફેટી લીવરમાં તળેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ