ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને સવારના આહારમાં તેનો સમાવેશ કરવો સારુ ગણાય છે.

દિવસની શરૂઆત ફળોથી કરવાથી શરીરને જરૂરી પોષણ મળે છે અને ઉર્જા જળવાઈ રહે છે

પરંતુ દરેક ફળ ખાલી પેટે ખાવા યોગ્ય હોતા નથી, તેનાથી પરેશાની વધી શકે છે.

સંતરા, લીંબુ અને દ્રાક્ષ જેવા ખાટા ફળો સવારે ખાલી પેટે ન ખાવા જોઈએ

ખાલી પેટે કેળા ખાવાથી પેટમાં અસ્વસ્થતા, ઉલ્ટી અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે

અનાનસમાં રહેલા એસિડિક ગુણોને કારણે તે ખાલી પેટે ખાવાથી પાચન બગાડી શકે છે

ખાલી પેટે કેરી ખાવાથી પેટમાં ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તરબૂચ ખાવાથી પેટમાં એસિડનું સંતુલન બગડી શકે છે, જેનાથી ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે

સંતરા અને જામફળ પણ ખાલી પેેટે ન ખાવા જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો