ગાય કે ભેંસનું ક્યું દૂધ છે ઉત્તમ ?

ગાયનું દૂધ હળવું, પચવામાં સરળ છે

જે પચવામાં ખૂબ જ સરળ છે

ભેંસનું દૂધ ઘાટુ અને પચવામાં ભારે છે

ભેંસમાં ફેટ કન્ટેન્ટ વધુ હોય છે

જે વજન વધારવાનું કરે છે કામ

ગાયના દૂધમાં ઓમેગો3 ફેટિ એસિડ છે

ગાયના દૂધમાં વિટામિન કે હોય છે

ભેંસનું દૂધ કેલ્શિયમ-પ્રોટીનથી ભરપૂર છે

જે હાડકાની મજબૂતી માટે ઉત્તમ છે.

ગાયના દૂધમાં વિટામિન બી12 છે

વિવધ ખનીજનો પણ સારો સોર્સ છે

Published by: gujarati.abplive.com

ગાય કરતા ભેંસના દૂધમાં લેક્ટોઝ માત્રા વધુ હોય છે

લેક્ટોઝ લેક્ટોઝ ઈન્ટોલરન્સ માટે ગાયનું દૂધ સારૂ છે

બંને દૂધ હેલ્ધી છે, વ્યક્તિગત તાસીર પર ડિપેન્ડ છે