શિયાળામાં હોટ જલદી શુકાઈ જાય છે અને ફાટવા લાગે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે કેટલાક પોષક તત્વોની ઉણપના કારણે આમ થાય છે. ચાલો તેના વિશે જાણીએ

Published by: gujarati.abplive.com

વિટામિન B2 કોષોના વિકાસ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેની ઉણપથી હોઠ ફાટવા લાગે છે

Published by: gujarati.abplive.com

શરીરમાં આયર્નની ઉણપ હોય ત્યારે હોઠ પીળા દેખાવા લાગે છે અને વધુ પડતા સુકાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

ઝિંક રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેની ઉણપથી હોઠની કુદરતી નમી ઓછી થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

પોષક તત્વો સિવાય, શરીરમાં પાણીનું ઓછું પ્રમાણ એ હોઠ સુકાવાનું સૌથી સામાન્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા અને ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો.

Published by: gujarati.abplive.com

દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી પીવું

Published by: gujarati.abplive.com

હોઠને વારંવાર જીભથી ચાટવાથી બચો અને ઘી, માખણ કે લીપબામ લગાવો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com