આમળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારુ



પરંતુ કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ



આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે



કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી



થાઈરોઈડની સમસ્યા હોય તેમણે આમળા ન ખાવા



આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે



પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



જે લોકોને બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળાનું સેવન ન કરવું



સામાન્ય વ્યક્તિએ કોઈપણ સમયે આમળા ખાઈ શકે છે