ત્વચા સંબંધી સમસ્યા માટે લોકો મુલતાની માટીનો ઉપયોગ કરે છે

Published by: gujarati.abplive.com

ગ્લોઈંગ ત્વચા માટે તેનો લેપ પણ લગાવવામાં આવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ કેટલાક લોકો માટે મુલતાની માટીનો ઉપયોગ હાનિકારક હોય છે

Published by: gujarati.abplive.com

મુલ્તાની માટીમાં તેલ શોષવાનો ગુણ હોય છે

Published by: gujarati.abplive.com

જો તમારી ત્વચા પહેલેથી જ ડ્રાય હોય, તો તે ત્વચાને વધુ શુષ્ક બનાવી શકે છે

Published by: gujarati.abplive.com

સેન્સિટિવ સ્કીન હોય તેમણે આ પ્રયોગ ન કરવો

Published by: gujarati.abplive.com

શરદી-ઉધરસની સમસ્યા હોય તો મુલતાની માટી ન વાપરવી કારણ કે તે ઠંડી હોય છે

Published by: gujarati.abplive.com

ત્વચા પર ઈજા કે ઘા હોય તો પણ આ પ્રયોગ ન કરવો

Published by: gujarati.abplive.com

મુલ્તાની માટી સુકાય ત્યારે ત્વચાને ખેંચે છે. જો તમારી ત્વચા પર વધુ કરચલીઓ હોય, તો તેને રોજ લગાવવાથી ત્વચા વધુ ખેંચાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com