મૂળા એક શાકભાજી છે જેને મોટા ભાગના લોકો સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે.

Published by: gujarati.abplive.com

મૂળામાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેને ડાઈઝેશન માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

કાતિલ ઠંડીમાં મૂળા સૌથી વધુ ફાયદાકારક શાકભાજી માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

જો કે કેટલાક લોકો માટે મૂળા ફાયદાને બદલે નુકસાનકારક છે, આવો તેના વિશે જાણીએ.

Published by: gujarati.abplive.com

જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે મૂળા અને તેના પત્તા ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ મૂળાનું સેવન ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

પિત્તના દર્દીઓએ મૂળા ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

જે લોકોને ગેસ્ટ્રિક સમસ્યા હોય તેમણે મૂળો ઓછી માત્રામાં જ ખાવો જોઈએ.

Published by: gujarati.abplive.com

મૂળામાં પોટેશિયમ અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com