ટામેટા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

તેમાં રહેલ વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

પરંતુ કેટલાક લોકો માટે ટામેટા સમસ્યા ઉભી કરી શકે છે

તો આવો જાણીએ કયા કયા લોકોએ ટામેટા ન ખાવા જોઈએ

ટામેટામાં રહેલા ઓક્સાલેટ કિડનીની પથરીની સમસ્યા વધારી શકે છે

સાંધાનો દુખાવો: ટામેટાંમાં રહેલું સોલેનાઇન સાંધામાં સોજો અને દુખાવો વધારી શકે છે.

એસિડિટી અને પાચન સમસ્યા ધરાવતા લોકોએ ટામેટા ન ખાવા

પાચનની સમસ્યાઓ કે ડાયરિયા દરમિયાન ટામેટાં ખાવાથી સ્થિતિ બગડી શકે છે.

કેટલાક લોકોને ટામેટાંથી એલર્જી હોય છે, જે ચામડી પર ખંજવાળ કે સોજો લાવી શકે છે.

જો તમને આવી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો ડોક્ટરની સલાહ મુજબ જ ટામેટાંનો આહારમાં સમાવેશ કરવો.