બાજરીમાં ફાઈબર વધારે હોય છે

Published by: gujarati.abplive.com

જે પાચન માટે સારું હોય છે

ઘઉંમાં પ્રોટીન વધારે હોય છે

બાજરી હૃદય માટે ફાયદાકારક હોય છે

ઘઉં ઊર્જા માટે ઉત્તમ સ્ત્રોત છે

બાજરીમાં આયર્ન અને મિનરલ્સ વધારે હોય છે

બાજરી વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે

પાચન માટે બાજરી વધુ હેલ્ધી છે

બંને અનાજ ફાયદાકારક છે

જરૂર મુજબ ડાયટમાં સમાવેશ કરવો જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે