સીતાફળને શિયાળામાં સુપરફૂડ કહેવામાં આવે છે

સીતાફળના સેવનથી ઘણા લાભ થાય છે

પરંતુ આ ફળનું સેવન કેટલાક લોકોએ ન કરવું જોઈએ

ઘણા લોકોને સીતાફળ ખાવાથી એલર્જી થઈ શકે છે

પાચન સાથે જોડાયેલી સમસ્યા છે તો સીતાફળ ન ખાવું

સીતાફળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે

તે ખાવાથી પેટમાં દુઃખાવો અને ગેસની સમસ્યા થઈ શકે

બ્લડપ્રેશરની સમસ્યામાં પણ તેનું સેવન ન કરવું

ડાયટિંગ પર હોય તો પણ સીતાફળ ન ખાવું

વજન ઘટાડવું હોય તો પણ સીતાફળનું સેવન ન કરો