પપૈયાનું સેવન સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે



પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ



પપૈયું ખાવાથી ઓક્સાલેટની સમસ્યા વધી શકે છે



હાર્ટના ધબકારા ઝડપી કે ધીમા હોય તેમણે પપૈયું ન ખાવું



ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું જોઈએ



તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો પપૈયાનું સેવન ન કરો



સામાન્ય લોકો પપૈયાનું સેવન કરી શકે છે



પપૈયાનું સેવન આંખો અને સ્કીન માટે પણ ફાયદાકારક



દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ